QR Tools સહાય
QR Toolsમાં કોડ સ્કેન કરવા, એક્સપોર્ટ કરવા અને ગોઠવવા માટે મદદ મેળવો.
છાપેલો કોડ સહેલાઈથી સ્કેન થતો નથી
છેલ્લે જે માપે વાપરશો એ માપે એક નકલ ચકાસો. આછા રંગની પૃષ્ઠભૂમિ પર ઘેરા ટપકાં રાખો, કિનારી ખાલી છોડો અને લોગો કાઢીને જુઓ. ચિત્રવાળા કોડ માટે મોટા ચોરસ અથવા પ્રિન્ટ પ્રોફાઇલ અજમાવો.
સ્કેન કેવી રીતે કાઢી નાખવું?
લાઇબ્રેરી ખોલીને સ્કેન પર ડાબી તરફ સ્વાઇપ કરો. બધા સ્કેન દૂર કરવા ઇતિહાસ સાફ કરો. Photos કે Filesમાં એક્સપોર્ટ કરેલી નકલ ત્યાં જઈને કાઢી શકો છો.
સંપર્ક
તમારું iOS વર્ઝન અને મુશ્કેલી પહેલાં લીધેલાં પગલાં અમને ઇમેઇલ કરો. પાસવર્ડ કે ખાનગી QR કોડની માહિતી મોકલશો નહીં.